તલાટી જૂના પેપર 2010 થી 2017 વર્ષના, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી

તલાટી જૂના પેપર 2010 થી 2017 વર્ષના : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટી જૂના પેપર અને આન્સર કી 2010 થી 2017 PDF ડાઉનલોડ કરો, ગુજરાત સરકાર વર્ગ–3 તલાટીની પરીક્ષાઓ માટે મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓને માટે સૂચનાઓ પ્રકાશિત કરે છે.

તલાટીની પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવે છે . દરેક સૂચનામાં, તેઓ સ્પષ્ટ અભ્યાસક્રમ અને તલાટીની પરીક્ષા પેટર્નનો ઉલ્લેખ કરે છે. અહીં તમને તલાટી પરીક્ષાનું જૂના પ્રશ્નપત્ર 2010 થી 2017 PDF મફત ડાઉનલોડ કરવા માટે મળશે.

આ પણ ખાસ વાંચો : મફત પ્લોટ યોજના 2022, ગુજરાત મફત પ્લોટ યોજના ફોર્મ 2022

તલાટી પરીક્ષા જૂના પેપર 2010 થી 2017 વર્ષના

પરીક્ષાનું નામતલાટી (પંચાયત સેક્રેટરી)
પરીક્ષા મોડઑફલાઇન
પ્રશ્નોનો પ્રકારMCQ
પ્રશ્નોની સંખ્યા100
ગુણની સંખ્યા100
સમય અવધિ60 મિનિટ
નેગેટિવ માર્કિંગ0.33 ગુણ


GPSSB તલાટી સિલેબસ 2022

વિષયનું નામમાર્ક્સપરીક્ષા માધ્યમસમય
સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન*50ગુજરાતી60 મિનિટ (1 કલાક)
ગુજરાતી વ્યાકરણ અને ભાષા20ગુજરાતી
અંગ્રેજી વ્યાકરણ અને ભાષા20અંગ્રેજી
સામાન્ય ગણિત10ગુજરાતી
કુલ ગુણ100

તલાટી જૂના પેપર 2010 થી 2017

Revenue Talati Old Exam Paper 2010Question Paper | Answer Key
Talati Old Exam Paper 2014Question Paper | Answer Key
Talati Old Exam Paper 2015 (surat)Question Paper | Answer Key
Talati Old Exam Paper 2015(panchmahal) download  
Talati Old Exam Paper 2015 (banaskatha)download  
Talati Old Exam Paper 2016Question Paper | Answer Key
Talati Old Exam Paper 2017Question Paper | Answer Key

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

તલાટી જૂના પેપરના કયા વર્ષના છે ?

અહી આપેલ તલાટી પરીક્ષા પેપર વર્ષ 2010 થી 2017 ના છે

તલાટીની પરિક્ષા તારીખ કઈ છે ?

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા હજી સુધી જાહેર કરી નથી

તલાટી ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is – https://gpssb.gujarat.gov.in/

તલાટી જૂના પેપર 2010 થી 2017 વર્ષના

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

તલાટી જૂના પેપર
તલાટી જૂના પેપર

Leave a Comment