૩૧ જુલાઈ જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોત્તરી જુઓ અહીંથી

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ ની ૩૧ જુલાઈના પ્રશ્નો જોશું, જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ત્રીજા સપ્તાહની ક્વિઝ પૂરી થઈ છે અને અત્યારે ચોથા સપ્તાહની ક્વિઝ શરું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં 29 જુલાઈના રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.

પોસ્ટ નામ૩૧ જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્રજાણશે ગુજરાત, જીતશે ગુજરાત
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ઓનલાઈન રજીસ્ટ્રેશનરજીસ્ટ્રેશન અહીંથી કરો

૩૧ જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ શાળા લેવલની પ્રશ્નોત્તરી

1. સૌથી વધારે કાજુનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે ?

2. ઓપરેશન બ્લેકબોર્ડ યોજના હેઠળ કયા પ્રકારનું શિક્ષણ સુધારી શકાય ?

3. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન કઈ નદીની નજીક આવેલું છે ?

4. ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શું છે ?

5. વસંતોત્સવમાં વિવિધ રાજયો દ્વારા શાનું પ્રદર્શન યોજવામાં આવે છે ?

6. સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ? 

7. ભારતીય શાસ્ત્રીય સંગીતનો તહેવાર (સપ્તક) સામાન્ય રીતે દર વર્ષે ગુજરાતના ક્યા શહેરમાં યોજવામાં આવે છે ?

8. ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા ?

9. દિલ્હી ખાતે ર્ડા.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર સ્થાપવવાનો વિચાર પરિપૂર્ણ કરનાર ભારતના વડાપ્રધાન કોણ છે ?

10. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?

આ પણ ખાસ વાંચો :

11. ગુજરાતની કઈ વિભૂતિને મરણોપરાંત ભારતરત્નનું સન્માન મળ્યું હતું ?

12. અડાલજની વાવ કોણે બંધાવી હતી ?

13. ગુજરાતનાં જાણીતાં ભીલ લોકગાયિકાનું નામ જણાવો.

14. અંગ્રેજોની કઈ નીતિથી ભારતમાં રજવાડાઓનું પતન થયું ?

15. કચ્છમાં સૌથી ઊંચો ડુંગર કયો છે ?

16. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ?

17. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે ?

18. હરિયાણાનું રાજ્ય પ્રાણી કયું છે ?

19. ખુલ્લામાં શૌચક્રિયાને દૂર કરવા અને ઘન કચરાના વ્યવસ્થાપન માટે 2014માં કયું દેશવ્યાપી અભિયાન શરૂ કરાયું છે ?

20. ઓઝોન વાયુ વાતાવરણના કયા સ્તરમાં સ્થિત છે ?

21. શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલુ છે ?

22. નીચેનામાંથી કયું વૃત્ત ભારતમાંથી પસાર થાય છે ?

23. નિક્ષય પોષણ યોજના શું છે ?

24. ગુજરાત રાજ્યમાં સંરક્ષણ અને એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ માટે સઘન મૂડી લાવવાના હેતુ સાથે કઈ નીતિ રજૂ કરવામાં આવી છે?

25. ગુજરાતનું ધ્રાંગધ્રા ગામ શાના ઉત્પાદન માટે જાણીતું છે ?

26. ભારતનું સૌથી વધુ માઈકા (અબરખ ) ઉત્પાદક રાજ્ય કયું છે ?

27. ગુજરાત રાજ્યના રોજગારવાંછુ યુવાનો રોજગારલક્ષી માહિતી મેળવી શકે તેવી ઓનલાઈન કોલ સેન્ટર યોજનાનું નામ શું છે ?

28. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કયા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા સંસદસભ્ય છે?

29. 26મી જાન્યુઆરીના દિને કયા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે ?

30. પાણીમાં TDS ઘટાડવા માટે નીચેનામાંથી કઈ તકનીકનો ઉપયોગ થાય છે?

31. ભારતની પંચાયતી રાજ પ્રણાલી કેટલા સ્તરની છે ?

32. ગુજરાતમાં સૌથી જૂનું ગીતામંદિર કયા શહેરમાં આવેલું છે ?

33. આસામમાં બનેલા બોગીબીલ પુલનું ઉદઘાટન કોણે કર્યું ?

34. ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા?

35. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (RUSA) યોજનાનો લાભ છેલ્લા બે વર્ષમાં ગુજરાતની કેટલી યુનિવર્સિટીઓએ મેળવ્યો છે ?

36. પ્રથમ ભારતીય નિશાનેબાજ અને મહિલા પોલીસ અધિકારી તરીકે નિમણૂક પામેલ પહેલા સ્પોર્ટસ ગુજરાતી વુમન કોણ છે ?

37. બધા દેશોએ કયા રેખાંશવૃત્ત ઉપરના સ્થાનિક સમયને સાર્વત્રિક સમય તરીકે સ્વીકાર્યો છે ?

38. ગુજરાતમાં વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?

39. ગુજરાતનું કયું શહેર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે ?

40. ઘાના પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?

41. ‘ઇન્ડિકા’ પુસ્તકના લેખકનું નામ જણાવો.

42. સ્વતંત્રતા પછી વિનોબા ભાવેએ કયું આંદોલન ચલાવ્યું ?

43. તાંજોરનું રાજરાજેશ્વર મંદિર કયા વંશના રાજાએ બનાવ્યું હતું ?

44. સુપ્રસિદ્ધ એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે ?

45. ચંદ બરદાઈએ કયા મહાકાવ્યની રચના કરી હતી ?

46. નીચેનામાંથી કયા રાજ્યમાં ‘એબોર’ હિલ્સ આવેલું છે ?

47. બંગાળની ખાડી ક્યાં આવેલી છે ?

48. કયા રાજ્યમાં સૌથી વધુ ક્ષેત્રફળ છે ?

49. કિશનગંગા નદી કયા રાજ્યમાં વહે છે ?

50. ગુજરાતમાં ભરૂચ કઈ નદીને કિનારે આવેલું છે ?

51. ભારતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે ?

52. વર્લ્ડ બોક્સિંગ ઓર્ગેનાઈઝેશનનું સૂત્ર શું છે ?

53. ચિન્નાસ્વની સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ?

54. બેઝબોલનું રમતનું મેદાન કયા નામે ઓળખાય છે ?

55. ટેબલ ટેનિસનું જૂનું નામ શું છે ?

56. રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ શું છે ?

57. મેજર ધ્યાનચંદ કઈ રમત સાથે જોડાયેલા હતા ?

58. હિપેટાઇટિસ એ કયા વાયરસને કારણે થાય છે ?

59. કયા પ્રાચીન ભારતીય ચિકિત્સકને સર્જરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?

60. ભારતના રાષ્ટ્રીય પક્ષીનું નામ શું છે ?

61. કાયદાનું શાસન અને કાયદો બનાવવાની પદ્ધતિ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?

62. ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલી છે ?

63. સુપ્રીમકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની વયમર્યાદા કેટલા વર્ષની છે ?

64. ભારત સરકારનું તમામ કારોબારી કાર્ય કોના નામે ચાલે છે ?

65. દેત્રોજ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

66. કયા ક્ષેત્રમાં ઓઝોનના સ્તરમાં અવક્ષય જોવા મળે છે ?

67. કયા ભારતીય વૈજ્ઞાનિકને ભારતીય ફાયકોલોજીના પિતા અથવા ભારતમાં શેવાળશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?

68. પ્રખ્યાત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને તેમના જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

69. કોઈ પણ પદાર્થના કંપનવિસ્તાર સમય સાથે ઘટતા જાય છે તેને શું કહે છે ?

70. નીચેનામાંથી શેનો ઉપયોગ મુખ્યત્વે હેન્ડ સેનિટાઇઝરમાં થાય છે ?

71. નીચેનામાંથી કયો રોગ કૂતરાના કરડવાથી થાય છે ?

72. કયું પ્રાણી આખી જિંદગી પાણી પીતું નથી ?

73. નીચેનામાંથી કયો કાર્બનનો એલોટ્રોપ નથી ?

74. પરમાણૂક્રમાંક કયા અક્ષર દ્વારા દર્શાવવામાં આવે છે ?

75. ભારતરત્ન એવોર્ડના મેડલનો આકાર શું છે ?

76. ભારતરત્ન એવોર્ડ ક્યારથી એનાયત કરવામાં આવે છે ?

77. ડૉ. ધોંડો કેશવ કર્વેને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

78. વર્ષ 2020ના પદ્મ ભૂષણ એવોર્ડથી સમ્માનિત શ્રી કૃષ્ણમ્મલ જગન્નાથન કયા ક્ષેત્રમાંથી આવે છે?

79. વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?

80. 11મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?

81. આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

82. ઑગષ્ટ ક્રાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

83. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

84. ભારતમાં SBI સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

85. ભારતમાં લાલ બહાદુર શાસ્ત્રી દિન ક્યારે ઉજવવામાં આવે છે ?

86. ભારતમાં સંસ્કૃત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

87. વિશ્વ અંતર્મુખી દિવસ ક્યારે હોય છે ?

88. વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો ?

89. ભારતના કયા મુખ્ય ન્યાયાધીશે 31 માર્ચ, 2022ના રોજ ‘ફાસ્ટર’ નામનું સોફ્ટવેર લોન્ચ કર્યું ?

90. ગેનીમેડ એ કયા ગ્રહનો ચંદ્ર છે ?

91. ભારતે કયા જૂથ સાથે ‘ડિજિટલ વર્ક પ્લાન ૨૦૨૨’ અપનાવ્યો ?

92. 2022માં આઇસીસી અંડર -19 ક્રિકેટ વર્લ્ડ કપ કયો દેશ જીત્યો હતો ?

93. ભારતીય રેલ્વેમાં કયો ઝોન સૌથી મોટો છે ?

94. ISROના નવા હ્યુમનૉઇડ રોબોટનું નામ શું છે જે આગામી દિવસોમાં અવકાશમાં જશે ?

95. 2022માં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ ક્યાં સ્થાપિત થઈ રહ્યો છે ?

96. ગુજરાતી સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે ?

97. હાસ્ય નાટક ‘ભટ્ટનું ભોપાળું’ કયા સર્જકે લખ્યું છે ?

98. MOM મિશનને કયો પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવે છે ?

99. અગ્નિ-1 મિસાઈલની સ્ટ્રાઈક રેન્જ કેટલી છે ?

100. અગ્નિ-5 કયા પ્રકારની મિસાઈલ છે ?

101. ગુજરાતના શહેરી વિસ્તારમાં જમીન સંપાદન વખતે કેટલું વળતર આપવામાં આવે છે ?

102. ખેતીના સચોટ સંચાલન અને ખેડૂતોના સશક્તિકરણ માટે સરદાર સરોવર ડેમના કમાન્ડ એરિયામાં કેટલા એગ્રો ક્લાઇમેટિક પ્રદેશોની રચના કરવામાં આવી છે ?

103. ગુજરાત રાજ્યમાં નાના હાઈડ્રો પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી કોણ છે ?

104. અરવલ્લી જિલ્લાના મેશ્વો નદી કિનારે ભરાતા પ્રાચીન મેળાનું નામ શું છે ?

105. ગુપ્તકાળ દરમિયાન શિલ્પકલાનું મુખ્ય કેન્દ્ર કયું હતું ?

106. પંજાબનો પ્રખ્યાત તહેવાર કયો છે ?

107. પનાસંક્રાંતિ તહેવાર ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?

108. મૈસુર દશારા કયા રાજ્યનો 10 દિવસ ઉજવાતો તહેવાર છે ?

109. બારેહીપાની ધોધ ભારતમાં કયા સ્થળે આવેલો છે ?

110. પ્રથમ જ્યોતિર્લિંગ કયું છે ?

111. અંગ્રેજી ચેનલ તરીને પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ?

112. મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

113. રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયેલી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?

114. અશોક પંડિત કયા ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે જાણીતા છે ?

115. સત્યન બોઝે નીચેનામાંથી કયા ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા બતાવી છે ?

116. કમ્પ્યુટરમાં ડેટાનું સૌથી નાનું એકમ કયું છે ?

117. માઈક્રોસોફ્ટ ઓફિસમાં વિન્ડોઝ માટે લોકપ્રિય પ્રેઝન્ટેશન પ્રોગ્રામ કયો છે ?

118. કોડેડ સૂચના સમૂહ શું કહેવાય છે ?

119. પસંદ કરેલ સેલને એક સેલમાં જોડવા માટે કયો શબ્દ વપરાય છે ?

120. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા ?

121. દક્ષિણ ભારતમાં મંદિર-સ્થાપત્યની કઈ શૈલી છે ?

122. ફતેહપુર સિકરી ક્યાં આવેલું છે?

123. કયા ભૂસ્તરવેતાએ ઈ.સ. 1893માં ગુજરાતના ભૂસ્તરીય અન્વેષણ દરમિયાન સાબરમતી નદીના તટમાંથી આદી અશ્મ યુગના હથિયારોની શોધ કોણે કરી હતી ?

124. ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના પ્રણેતા કોણ છે ?

125. ભારતમાં અવકાશયાત્રીઓ અને એરોસ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર આજીવન યોગદાન ધરાવતી વ્યક્તિઓને કયો વાર્ષિક એવોર્ડ આપવામાં આવે છે ?

૩૧ જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ કોલેજ કક્ષાની પ્રશ્નોત્તરી

1. ગુજરાત સરકારના 20 વર્ષ દરમ્યાન વોટર ટેસ્ટિંગ લેબની સંખ્યા 6થી વધારીને કેટલી કરવામાં આવી ?

2. ગુજરાત રાજ્યમાં કયો બેરેજ કલ્પસર યોજનાનો ભાગ છે ?

3. માનનીય વડાપ્રધાન દ્વારા ભારતમાં રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (NADCP) ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?

4. કયા કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂત દ્વારા ખાસ આધુનિક ખેતપદ્ધતિ અને વૈજ્ઞાનિક ખેતીલક્ષી માર્ગદર્શન ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે ?

5. સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે ?

6. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં ઇ-બૂક્સ અને ઇ-કન્ટેન્ટ્સનું સ્ટોર હાઉસ કયું છે ?

7. ગુજરાતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની ગુણવત્તા સુધારવા માટે આપવામાં આવતો ક્રમાંક કયા નામથી ઓળખાય છે ?

8. ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા માટે ગાંધીનગરની કઈ બે યુનિવર્સિટીઓની પસંદગી કરવામાં આવી હતી ?

9. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ આઈટીઆઈ/પ્રોફેશનલ કોર્સીસ માટે સ્કોલરશીપ/સ્ટાઈપેન્ડ મેળવવા અરજી કરી શકે છે ?

10. ટેલેન્ટ પુલ યોજના હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને કેટલાનું કેશ વાઉચર આપવામાં આવે છે ?

11. એન્જીનિયરીંગ, કોમ્પ્યુટર એપ્લિકેશન, ફાર્મસી, મેનેજમેન્ટ, હોટેલ મેનેજમેન્ટ અને કેટરીંગ ટેકનોલોજીના કાર્યક્રમોને માન્યતા આપવા માટે ભારત સરકાર દ્વારા કઈ સ્વતંત્ર એજન્સી બનાવવામાં આવી હતી ?

12. સૌભાગ્ય યોજનાની શરૂઆત ક્યારે થઈ ?

13. ગુજરાતની ગૃહિણીઓ માટે ગુજરાત સરકારનો કયો પ્રૉજેક્ટ વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટમાંનો એક છે ?

14. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?

15. રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

16. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY)ના ખાતાધારકના ઓવરડ્રાફ્ટ સુવિધાની મર્યાદા કેટલી છે ?

17. કોઈપણ નોંધાયેલ વ્યક્તિ, જેનું GST નોંધણી યોગ્ય અધિકારી દ્વારા તેમની પોતાની દરખાસ્તથી રદ કરવામાં આવે છે, તે આવા અધિકારીને રદ કરવાના હુકમની સેવાની તારીખથી કેટલા દિવસોની અંદર ફરીથી નોંધણી કરવા માટે નિયત પત્રકમાં અરજી કરી શકે છે ?

18. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (GSFS)એ કયા વર્ષથી તેની કામગીરી (operations) શરૂ કરી ?

19. ભારતમાં જીડીપીનો સમાવેશ કરતા રાષ્ટ્રીય હિસાબો તૈયાર કરવા માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે ?

20. જૂનાગઢ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?

21. NFSA હેઠળ અગ્રતા ધરાવતાં કુટુંબોને (PHH) ચોખા કેટલા રાહતદરે આપવામાં આવે છે ?

22. ગુજરાત રાજ્યમાં ગ્રાહકના માર્ગદર્શન તથા તેમના વિવાદોના નિકાલમાં મદદરૂપ થવા માટે ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

23. નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગ્મેંટેશન યોજના (HRIDAY) ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

24. સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે ગુજરાત ગરિમા એવોર્ડ-2022 કોને અર્પણ કરવામાં આવ્યો હતો ?

25. કોની અધ્યક્ષતામાં વતનપ્રેમ યોજના હેઠળ સંચાલક મંડળની પ્રથમ બેઠક મળી હતી ?

26. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથાનું નામ શું છે ?

27. જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો ગુજરાતના કયા શહેરમાં આવેલો છે ?

28. ગાંધીજી સાબરમતી આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા ?

29. ‘ઉત્તરરામચરિત’ની રચના કોણે કરી છે ?

30. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવવા ગુજરાત સરકારે કઈ સાઇટને વિકસાવી છે ?

31. ગાંધીજીના સમાધિસ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે ?

32. ગુજરાતમાં સૌ પ્રથમ રેડિયો સ્ટેશન ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ?

33. સ્થાપત્યકળા માટે જાણીતી ચાંપાનેરની જામી મસ્જિદ કઈ સદીમાં બાંધવામાં આવી હતી ?

34. પાલિતાણામાં કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે ?

35. સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્ત્વ છે ?

36. દ્વારકામાં સૌપ્રથમવાર મુસ્લિમ શાસન કોણે સ્થાપ્યું હતું ?

37. મેડમ ભીખાજી કામાએ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય ધ્વજ ક્યાં લહેરાવ્યો હતો ?

38. વર્ષ 2022 માટે પદ્મ પુરસ્કારથી કેટલા ગુજરાતીઓને સન્માનિત કરવામાં આવ્યા છે ?

39. જયદેવની કઈ કૃતિથી નરસિંહ મહેતા પ્રભાવિત થયા હતા ?

40. ‘Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા ?

41. ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિત્વ સુપેરે પ્રગટ થાય છે ?

42. પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠનું તખલ્લુસ શું હતું ?

43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં શુક્ર ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?

44. કયો છોડ કૃતિકા નક્ષત્ર સાથે સંબંધિત છે ?

45. મૃગશિરા નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે ?

46. દર વર્ષે 18 મોટા પાયે ઔદ્યોગિક એકમો અને 5 નાના પાયાના ઔદ્યોગિક એકમોને પ્રદૂષણ નિવારણના લક્ષ્યાંકો પૂર્ણ કરવા અને પર્યાવરણીય સુધારણા માટે નોંધપાત્ર અને સુસંગત પગલાં લેવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

47. બાયોગેસ/સોલર કુકર વિતરણ યોજના હેઠળ કેટલા ટકા સબસીડીના ધોરણે વ્યક્તિગત લાભાર્થીને બાયોગેસ તેમજ સોલર કુકરની ફળવણી કરી આપવામાં આવે છે ?

48. પર્યાવરણ વાવેતર યોજનામાં વાવેતરની શરૂઆતથી જ રક્ષણની સંપૂર્ણ જવાબદારી કોની રહે છે ?

49. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત વનકુટીર યોજનાનો લાભ કોણ લઈ શકે ?

50. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લોકોની વસ્તી ધરાવતા ગામોને ગામદીઠ કેટલા કોમ્યુનિટી કૂકીંગ ઈક્વિપમેન્ટ યોજનાનો લાભ મળે છે ?

51. રજિસ્ટર્ડ મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને વધુમાં વધુ કેટલા રોપાની મર્યાદામાં રોપા દીઠ ૨૦ પૈસા લેખે વેચાણ કરવામાં આવે છે ?

52. ગુજરાત સરકાર દ્વારા કેટલા પક્ષી અભયારણ્યની જાળવણી કરવામાં આવે છે ?

53. ભારતીય પોસ્ટલ ઇન્ડેક્સ નંબર (પિન) કોડમાં કેટલા અંકો છે ?

54. ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ કયા વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે ?

55. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?

56. જનજાતીય ગૌરવ દિવસ કોને સમર્પિત છે ?

57. ભારત ગૌરવ ટ્રેન કયા દિવસથી શરૂ કરવામાં આવેલ છે ?

58. ભારત સરકારની કઈ એજન્સી ભારતને ડ્રગ હેરફેર અને દુરુપયોગ મુક્ત બનાવવા માટે કામ કરે છે ?

59. દિવ્યાંગ વ્યક્તિ જ્યારે દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે ત્યારે સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ?

60. નીચેનામાંથી કઈ જમીન ચાની ખેતી માટે યોગ્ય છે ?

61. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મિશન ઇન્દ્રધનુષનો ઉદ્દેશ શો છે ?

62. 30 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને રોગોથી બચાવવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

63. જનની સુરક્ષા યોજનાનો લાભ સ્ત્રીને ક્યાં સુધી મળી શકે ?

64. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે ?

65. PMBJPનું પૂરું નામ શું છે ?

66. સી. ડી. એન. સી.નું પૂરું નામ જણાવો.

67. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ, નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા અથવા અસ્તિત્વ ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન માટે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવશે ?

68. ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ કેટલા રૂપિયાની સહાય મેળવી શકાય છે ?

69. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત કેટલી આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે ?

70. પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે ?

71. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાની લાભપ્રદ બાબત કઈ છે ?

72. ગુજરાતમાં ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયન), ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક રોકાણ વિસ્તાર, નીચેના પૈકી કયા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?

73. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ લેધર યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ શો છે ?

74. ગુજરાત ગ્રામીણ શ્રમ કલ્યાણ બોર્ડ દ્વારા અસંગઠિત મીઠાના કામદારો માટે કેટલાં કલ્યાણ કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે ?

75. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના અંતર્ગત શ્રમયોગીનાં બાળકોને સી.એસ.માં અભ્યાસ માટે કેટલી સહાય મળવાપાત્ર છે ?

76. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિહારધામ યોજના અંતર્ગત કેટલાં સ્થળો પ્રવાસ માટે નિયત થયાં છે ?

77. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ માનવગરિમા યોજના અંતર્ગત લાભાર્થીને કેટલા રૂપિયા સહાય આપવામાં આવે છે ?

78. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના હેઠળના લાભ બાંધકામ કામદારોનાં કેટલાં બાળકો સુધી સીમિત રાખવામાં આવ્યા છે ?

79. લોકસભામાં નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન બિલ કોણે રજૂ કર્યું ?

80. રાજ્યના મુખ્યમંત્રી કોના માટે જવાબદાર છે ?

81. બંધારણના ઉદ્દેશનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે ?

82. નીચેનામાંથી કયું અંગ ભારતમાં મૂળ લોકશાહી સુનિશ્ચિત કરે છે ?

83. કટોકટીની ઘોષણા કાર્યરત હોય ત્યારે રાજ્ય સરકારની મર્યાદાઓમાંની એક કઈ છે ?

84. ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટીનો દર કેટલો છે ?

85. કયા વિભાગે 8 એ ડિજિટલાઇઝ કરવાની પહેલ કરી હતી ?

86. લેન્ડ રાઈટ ઓફ રેકર્ડની ઓનલાઈન અધિકૃત નકલો ક્યાંથી મેળવી શકાય છે ?

87. ભારતનો ત્રીજો સૌથી ઊંચો કોંક્રીટ ડેમ કયો છે ?

88. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની સબસિડી લાભાર્થીને કેવી રીતે મળે છે ?

89. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે પરંપરાગત સરહદ કઈ નદી બનાવે છે ?

90. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત કેન્દ્ર સરકારનો કેટલો ફાળો હોય છે ?

91. ગુજરાતના ઉદ્યોગો અને ઉત્પાદનને સર્વાંગી વેગ આપનાર પાણી પુરવઠા યોજનાનું નામ શું છે ?

92. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનનો હેતુ શો છે ?

93. ગુજરાતની સૌથી મોટી નદી પર બાંધવામાં આવેલો ડેમ કે જેનાથી વન્યજીવ અભયારણ્યોને પણ ફાયદો થશે તેનુ નામ શુ છે?

94. સ્માર્ટ સિટી મિશન કયા પ્રધાનમંત્રીના કાર્યકાળમાં શરૂ કરવામાં આવ્યું છે ?

95. ગુજરાતની વતનપ્રેમ યોજનામાં વિકાસનાં કામો માટે નામાભિધાન અથવા નામની તકતી લગાવવાની જોગવાઈ કોના માટે કરવામાં આવી છે ?

96. કઈ યોજના હેઠળ કોવિડ-19માં અસરગ્રસ્ત આરોગ્ય કર્મચારી દીઠ રૂ. 50 લાખનું વીમા કવરેજ આપવામાં આવે છે ?

97. ગુજરાતમાં કઈ યોજનાનો ઉદ્દેશ સ્થાનિક, આર્થિક વિકાસને ઉત્તેજિત કરવાનો, મૂળભૂત સેવાઓમાં વધારો કરવાનો અને સુઆયોજિત રુર્બન ક્લસ્ટર બનાવવાનો છે ?

98. પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની વય પ્રાપ્ત કરવા પર અમુક બાકાત માપદંડોને આધીન, ઓછામાં ઓછું કેટલી રકમનું નિશ્ચિત પેન્શન આપવામાં આવે છે ?

99. સાગરમાલા પ્રોજેક્ટ દ્વારા અંદાજે કેટલી નવી સીધી નોકરીઓ પેદા થશે ?

100. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે ?

101. સિંધુદર્શન યોજના અંતર્ગત કયું રાજ્ય તીર્થયાત્રીઓને સૌથી વધુ નાણાકીય સહાય પૂરી પાડે છે ?

102. ભારત સરકાર દ્વારા પ્રસાદ યોજના અંતર્ગત ધાર્મિક પ્રવાસનને સમૃદ્ધ બનાવવા માટે સમગ્ર ભારતમાં કયાં સ્થળો વિકસાવવા અને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ?

103. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ એ આમાંથી કયાં રાજ્યો સાથે કેન્દ્ર સરકારનું સંયુક્ત સાહસ છે?

104. જુલાઈ 2021માં મહેસાણા-વરેઠા ગેજ કન્વર્ટેડ કમ ઇલેક્ટ્રિફાઇડ બ્રોડગેજ લાઇન (વડનગર સ્ટેશન સહિત)નું ઉદઘાટન કોણે કર્યું હતુ ?

105. આસામના ધોલા-સાદિયા પુલનું બાંધકામ કયા વર્ષમાં પૂર્ણ થયું હતું ?

106. ગુજરાતમાં ગામડાઓની કુલ સંખ્યા કેટલી છે ?

107. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કયા વર્ષમાં કર્યું હતું ?

108. ગુજરાતમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે મધ્યમ આવક જૂથ-1 માટે વાર્ષિક કૌટુંબિક આવકની શ્રેણી કેટલી છે ?

109. કયા ધોરણના વિદ્યાર્થીઓનો રેકોર્ડ રાખવા માટે શાળા અસ્મિતા (Shala Asmita) પોર્ટલ છે ?

110. કોવિડ-19 દરમિયાન ઈન્ટરનેટની ઍક્સેસ ન ધરાવતા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કઈ ચેનલ ઉપયોગી બની ?

111. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ સૌભાગ્ય યોજનાનો હેતુ શું છે ?

112. કયું સરકારી મિશન 3 R- રીડયુસ, રીયુઝ અને રિસાયકલના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ઘન કચરાના સ્રોતને અલગ પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?

113. કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે ગ્રામ વિસ્તારના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?

114. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?

115. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ કેટલાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?

116. કોલેજ સાથે સંકળાયેલ છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય તરીકે દસ માસ સુધી દર મહિને કેટલા રૂપિયા આપવામાં આવે છે ?

117. સરકારશ્રીની વિધવા સહાય યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી વિધવા મહિલાને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?

118. ફેલોશિપ સ્કીમ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ?

119. અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે સરકારની કઇ યોજના કાર્યરત છે ?

120. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય યોજના અંતર્ગત કુમાર વિદ્યાર્થીઓ માટે કૌટુમ્બિક આવક-મર્યાદા કેટલી હોવી જોઈએ ?

121. કસ્તુરબા પોષણ સહાય યોજના મેળવનાર લાભાર્થીએ સગર્ભાવસ્થાના પ્રથમ છ માસના ગાળામાં કોની પાસે નોંધણી કરાવવી પડે છે ?

122. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ નિદાન અને સારવાર કાર્યક્રમનો લાભ કેટલી વાર્ષિક આવક ધરાવતી મધ્યમ વર્ગીય મહિલાને મળે છે ?

123. નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશનના લાભનો અમલીકરણ કરતી કચેરી કઈ છે ?

124. ગુજરાત સરકારની વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત કન્યા કયું ધોરણ પાસ કરે તે પછી બોન્ડની રકમ વ્યાજ સહિત પાછી આપવામાં આવે છે?

125. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત કન્યાના 21 વર્ષ પૂર્ણ થતા ખાતામાં જમા કુલ રકમમાંથી કેટલા ટકા રૂપિયા ઉપાડી શકાય ?

Leave a Comment