CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 @cisfrectt.in

Table of Contents

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 : સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની કુલ 540 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો અને ઓનલાઈન અરજી કરો.

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

પોસ્ટ ટાઈટલCISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022
પોસ્ટ નામહેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર
કુલ જગ્યા540
સંસ્થા નામCISF
નોકરી સ્થળભારત
અરજી શરૂ તારીખ26-09-2022
અરજી છેલ્લી તારીખ25-10-2022
સત્તાવાર વેબ સાઈટwww.cisfrectt.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ ખાસ વાંચો : સુરેન્દ્રનગર GRD ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

CISF ભરતી 2022

  • જે મિત્રો CISF ભરતીની રાહ જોઇ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
પોસ્ટ નામજગ્યા
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર122
હેડ કોન્સ્ટેબલ418

આ પણ ખાસ વાંચો : ₹15000 ઓછી કિંમતના 5G સ્માર્ટફોન, વાંચો લેટેસ્ટ ફિચર્સ ની માહિતી

CISF હેડ કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 12 પાસ અથવા એને સમકક્ષ લાયકાત માન્ય યુનિવર્સીટીમાંથી પાસ કરેલ હોવું જોઈએ.

CISF હેડ કોન્સ્ટેબલ વય મર્યાદા

  • ઉમેદવારની વય મર્યાદા 18 થી 25 વર્ષ હોવી જોઈએ.
  • અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ નિયમો પ્રમાણે મળવાપાત્ર છે.

CISF હેડ કોન્સ્ટેબલ પગાર ધોરણ

પોસ્ટ નામપગાર
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરપે લેવલ 5 (રૂ. 29,200-92,300/-)
હેડ કોન્સ્ટેબલપે લેવલ 4 (રૂ. 25,500-81,100/-)

CISF હેડ કોન્સ્ટેબલ અરજી ફી

SC/ST/ESM/Female ઉમેદવારોફી નથી
અન્ય તમામ કેટેગરીરૂ. 100/-

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

  • ઉમેદવારની પસંદગી શારીરિક કસોટી, લેખિત પરીક્ષા, મેડીકલ પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેરીટ પ્રમાણે થશે. (પસંદગી CISF ભરતી બોર્ડના નિયમો મુજબ થશે)

આ પણ ખાસ વાંચો : ઘેર બેઠા પાન કાર્ડ મેળવો માત્ર ૧૦મિનિટ માં !

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી પ્રક્રિયા કઈ છે?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

  • ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ તારીખ : 26-09-2022
  • ઓનલાઈન ફોર્મ ભરવાનું છેલ્લી તારીખ : 25-10-2022

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી ઓનલાઈન કરોઅહીં ક્લિક કરો
અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી FAQ

CISF નું પૂરું નામ શું છે?

  • CISF નું પૂરું નામ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ છે.

CISF દ્વારા હેડ કોન્સ્ટેબલ ની કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

  • CISF હેડ કોન્સ્ટેબલ ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ www.cisfrectt.in છે.
CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022
CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

Leave a Comment