Flipkart Big Billion Days : ફ્લીપકાર્ટ બીગ બીલયન ડે સેલ ૨૩ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી ચાલશે, જો આપ ઓનલાઈન શોપિંગ કરતા હોય તો તમારે માટે આ જાણવું ખુબજ જરૂરી છે, કારણકે આ સેલ દરમ્યાન ફ્લીપકાર્ટ દ્વારા મોબાઈલ, લેપટોપ, ટીવી, ફ્રીઝ, બ્યુટી પ્રોડક્ટ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવા જઈ રહી છે.
આપણે સૌ જાણીએ છીએ કે સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લીપકાર્ટ અને અમેઝોન દ્વારા સેલની તારીખ જાહેર કરી દેવામાં આવી છે, આ તારીખોની સાથે કેટલીક પ્રોડક્ટ્સ અને તેના પર મળનારા બમ્પર ડિસ્કાઉન્ટની માહિતી પણ સામે આવી છે.

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝનું ઉત્સવનું વેચાણ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે: ડીલ્સ અને ડિસ્કાઉન્ટ વિશે બધું ગ્રાહકોને ધ બિગ બિલિયન ડેઝ દરમિયાન ટોકન એડવાન્સ તરીકે રૂ. 1 દ્વારા તમામ શ્રેણીઓમાં ઉત્પાદનોને પ્રી-બુક કરવાની તક મળશે.
Flipkart Big Billion Days
ટીવી & એપ્ઇલાયન્લેસ તેમજ ઈલેક્ટ્રોનીક્સ & એસેસરીઝ પર ૮૦ % સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકેછે.
બ્યુટી પ્રોડક્ટ્સ, રમકડા, સ્પોર્ટસ તેમજ અન્ય ફેશન પ્રોડક્ટ્સ પર ૬૦ થી ૮૦ % સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકેછે.
ફર્નીચર પ્રોડક્ટ્સ પર ૮૦ % સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકેછે.
જો આપ સ્માર્ટ ફોન ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે ફ્લિપકાર્ટ દ્વારા જાહેર કરાયેલ કીમત પર એક વાર નજર જરૂર કરવા જેવી છે, નીચે આપેલ લીંક થી તમે સ્માર્ટફોનની કીમત જાણી શકશો.
સ્માર્ટ ફોન કીમત જાણવા | અહી ક્લિક કરો |
ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડેઝ સેલ, જે ઓનલાઈન શોપિંગની સુવિધા આપે છે, 23 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. બિગ બિલિયન ડેઝ સેલ એક અઠવાડિયા સુધી ચાલશે અને 30 સપ્ટેમ્બરે સમાપ્ત થશે.
જો તમારી જોડે ફ્લિપકાર્ટ એક્ષિસ બેન્કનું ક્રેડીટ કાર્ડ હશે તો તમને સૌથી વધુ ડિસ્કાઉન્ટ મળી શકેછે, તેમજ અન્ય ક્રેડીટકાર્ડ, ડેબીટ કાર્ડ પર પણ તમે ડિસ્કાઉન્ટ મળી શકેછે.
તમામ પ્રોડક્ટ્સ ડિસ્કાઉન્ટ લીસ્ટ માટે | અહી ક્લિક કરો |
અન્ય સમાચાર વાંચવા માટે | અહી ક્લિક કરો |
અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડવા માટે | અહી ક્લિક કરો |
લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ RangiloGujarati.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]