JOIN US ON Telegram Join Now

HomeTechnologyTechno Tips : ફોન મેમરી માંથી ફોટો રીટર્ન મેળવવાની શાનદાર ટ્રીક

Techno Tips : ફોન મેમરી માંથી ફોટો રીટર્ન મેળવવાની શાનદાર ટ્રીક

ફોન મેમરી માંથી ફોટો રીટર્ન મેળવવાની શાનદાર ટ્રીક વિષે આ લેખ દ્વારા જાણીશું, ઘણી વાર એવું બનતું હોય છે કે ઉતાવળમાં આપને ઉપયોગી ફોટો અને વિડીઓ ફોનમાંથી ડીલીટ થઇ જતા હોય છે, અને એ પાછા મેળવવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે.

ફોન મેમરી માંથી ફોટો રીટર્ન મેળવવાની શાનદાર ટ્રીક

હાલના સમયમાં Google Photos એપ્લિકેશન હવે તમામ Android સ્માર્ટફોનમાં ઉપલબ્ધ છે, પણ આ એપ્લીકેશનના ઉપયોગ વિષે જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીવત જ જાણતા હોય છે, તો ચાલો આપણે તેની વિગતવાર મહતી મેળવી શું.

આ એપને કારણે તમે તમારા ફોનમાં પડેલા તમામ ફોટાને સાચવી રાખવામાં સરળતા રહે છે, અને તેમાં બેકઅપ લેવાનો વિકલ્પ પણ છે. જે લોકોને જાણ હોતી જ નથી, જો તમારા ફોનમાંથી કોઈ મહત્વપૂર્ણ ફોટો આકસ્મિક રીતે ડિલીટ થઈ જાય, તો તમે Google Photos એપની મદદથી ફોટોને ફરીથી રિસ્ટોર કરી શકો છો.

આ પણ ખાસ વાંચો : તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે…

પરંતુ એના માટે તમારા ફોન પરના તમામ ફોટા Google Photos એપ સાથે લિંક હોવા જોઈએ અને તમે પહેલાથી જ Google Photosમાં પેહલેથી જ બેકઅપ ઓન કરી દીધું હોવું જોઈએ. તેના વગર ફોન મેમરીમાં રહેલા ફોટો રીટર્ન મેળવી નહિ શકો.

ડિલીટ કરેલા ફોટા પાછા મેળવવા માટે પણ Google Photos એપ પર જાઓ અને બાજુના મેનૂમાંથી ટ્રેશ અથવા બિન વિકલ્પ પર જાઓ. તમે જે ફોટાને રિકવર કરવા માંગો છો તેના પર ક્લિક કરો અને રિકવર વિકલ્પ પસંદ કરો, આ રીતે તમારો ફોટો ફોનમાં પાછો આવી જશે. પરંતુ તમને જણાવી દઈએ કે ડેટા ડિલીટ કર્યાના 60 દિવસની અંદર જ રિકવર કરી શકાય છે.

ફોન મેમેરી ના ફોટા તેમજ ડીલીટ થયેલ ફોટો બેકઅપ માટે ઈન્ટરનેટ પર ઘણા સોફ્ટવેર ઉપલબ્ધ હોય છે, જેના દ્વારા તમે ફોટો કે વિડીઓ બેકઅપ મેળવી શકશો.

ફોટોબેકઅપ માટે હાલ ગુગલ પ્લે સ્ટોર પર એક ખુબ પ્રચલિત એપ છે, જેની ડાઉનલોડ લીંક અમારા દ્વારા નીચે આપવામાં આવેલી છે, જે તમને ફોટો બેકઅપ લેવામાં મદદ થઇ શકશે.

આ પણ ખાસ વાંચો : Online PAN Application : ઘેર બેઠા પાન કાર્ડ મેળવો માત્ર ૧૦મિનિટ માં !

એ એપનું નામ છે DiskDigger photo recovery જે પ્લેસ્ટોર પર 100M+ ડાઉનલોડ થઇ ચુકી છે, DiskDigger તમારા ફોનની મેમરી અથવા બાહ્ય મેમરી કાર્ડમાંથી ખોવાયેલા ફોટા, ચિત્રો, અથવા વિડિયોને અનડિલીટ અને પુનઃપ્રાપ્ત કરી શકે છે. ભલે તમે આકસ્મિક રીતે ફોટો ડિલીટ કર્યો હોય, અથવા તો તમારા મેમરી કાર્ડને ફરીથી ફોર્મેટ કર્યું હોય, DiskDigger ની શક્તિશાળી ડેટા પુનઃપ્રાપ્તિ સુવિધાઓ તમારા ખોવાયેલા ચિત્રો અને વિડિઓઝને શોધી શકે છે અને તમને તેમને પુનઃસ્થાપિત કરવા દે છે.

તમે તમારી પુનઃપ્રાપ્ત કરેલી ફાઇલોને સીધી Google ડ્રાઇવ, ડ્રૉપબૉક્સ પર અપલોડ કરી શકો છો અથવા તેમને ઇમેઇલ દ્વારા મોકલી શકો છો. એપ્લિકેશન તમને તમારા ઉપકરણ પરના એક અલગ સ્થાનિક ફોલ્ડરમાં ફાઇલોને સાચવવાની પણ મંજૂરી આપે છે.

નોંધ: ખોવાયેલા અને પુનઃપ્રાપ્ત કરી શકાય તેવા ફોટા માટે ઉપકરણ પરના તમામ સ્થાનો શોધવા માટે સક્ષમ થવા માટે ડિસ્કડિગરને તમારા ઉપકરણ પર “બધી ફાઇલોને ઍક્સેસ કરો” પરવાનગીની જરૂર છે. જ્યારે તમને આ પરવાનગી માટે પૂછવામાં આવે, ત્યારે કૃપા કરીને તેને સક્ષમ કરો જેથી DiskDigger તમારા ઉપકરણને સૌથી અસરકારક રીતે શોધી શકે.

જો તમારું ઉપકરણ રૂટ કરેલ નથી, તો એપ્લિકેશન તમારી કેચ અને થંબનેલ્સ શોધીને તમારા કાઢી નાખેલા ફોટા માટે “મર્યાદિત” સ્કેન કરશે.

જો તમારું ઉપકરણ રુટેડ છે, તો એપ્લિકેશન ફોટાઓ તેમજ વિડિઓઝના કોઈપણ ટ્રેસ માટે તમારા ઉપકરણની બધી મેમરીને શોધશે!

ફોટોબેકઅપ એપ અહીંથી ડાઉનલોડ કરો
અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડવા માટેઅહી ક્લિક કરો
ફોન મેમરી માંથી ફોટો રીટર્ન મેળવવાની શાનદાર ટ્રીક
ફોન મેમરી માંથી ફોટો રીટર્ન મેળવવાની શાનદાર ટ્રીક
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સરકારી નોકરી

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો