India Post Recruitment 2022 : ભારતીય પોસ્ટ વિભાગ ગ્રુપ સી પોસ્ટ માટે ભરતી કરી રહી છે. ઉમેદવારો અરજી ફોર્મ, પગાર, લાયકાત અને અન્ય વિગતો નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન માંથી મેળવી શકશે.
ઈન્ડિયા પોસ્ટ ભરતી 2022
સંસ્થાનું નામ | ભારતીય પોસ્ટ વિભાગ |
પોસ્ટનું નામ | વિવિધ |
છેલ્લી તારીખ | 19/10/2022 |
અરજી મોડ | ઓફલાઈન |
ઈન્ડિયા પોસ્ટે MV મિકેનિક, MV ઈલેક્ટ્રિશિયન, પેઇન્ટર, વેલ્ડર અને કાર્પેન્ટરની જગ્યા માટે કુશળ કારીગરો (સામાન્ય કેન્દ્રીય સેવા, જૂથ C, બિન-રાજપત્રિત, બિન-મંત્રાલય) ની ભરતી માટે સૂચનાઓ બહાર પાડી છે. ઉમેદવારોએ 19 ઑક્ટોબર 2022ના રોજ અથવા તે પહેલાં ઑફલાઇન અરજી કરવાની રહેશે.
આ પણ ખાસ વાંચો : Flipkart Big Billion Days જાણો કઈ પ્રોડક્ટ પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
પોસ્ટ વિગત :
- MV મિકેનિક, એમવી ઈલેક્ટ્રશિયન, પેઈન્ટર તેમજ અન્ય પોસ્ટ.
શૈક્ષણિક લાયકાત
- સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ તકનીકી સંસ્થા પાસેથી સંબંધિત ટ્રેડમાં પ્રમાણપત્રની જરૂર છે. અથવા આઠમા ધોરણ સંબંધિત ટ્રેડમાં એક વર્ષના અનુભવ સાથે પાસ કરેલ હોય.
- જેઓ MV મિકેનિકના વેપાર માટે અરજી કરે છે તેમની પાસે કોઈપણ વાહનને સેવામાં ચલાવવા માટે તેનું પરીક્ષણ કરવા માટે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ (HMV) હોવું જોઈએ.
વય મર્યાદા
- ૧૮ થી ૩૦ વર્ષ, વધુ વિગત માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચવી.
પગાર ધોરણ
- ૧૯,૯૦૦ થી ૬૩૨૦૦ સુધી (લેવલ ૨)
India Post Recruitment 2022
આ પણ ખાસ વાંચો : Techno Tips : ફોન મેમરી માંથી ફોટો રીટર્ન મેળવવાની શાનદાર ટ્રીક
મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો, કોઈ પણ ભરતી કે જાહેરાત માટે RangiloGujarati.in કોઈ પણ જવાબદારી લેતું નથી.
ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી 2022 માં અરજી કઈ રીતે કરવાની રેહશે
જરૂરી લાયકાતના પ્રમાણપત્રની પ્રમાણિત નકલો તેમજ અરજી ફોર્મ સાથે તા. 19/10/2022 સુધીમાં આપેલ સરનામે મળી રહે તે રીતે રજીસ્ટર એ.ડી. / સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે.
સરનામું :
સીનીયર મેનેજર (JAG)
મેઈલ મોટર સર્વિસ,
નંબર : ૩૭,
ગ્રીમસ રોડ, ચેન્નાઈ.
ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 19/10/2022
ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2022 માં પસંદગી પ્રક્રિયા કઈ રીતે છે?
ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવ છે.
સત્તાવાર જાહેરાત | અહીંથી વાંચો |
વોટ્સેપ ગ્રુપમાં જોડવા માટે | અહી ક્લિક કરો |

લેખન સંપાદન : રંગીલો ગુજરાતી ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ RangiloGujarati.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
Post vibhag bharti
Post ma joint thavani che 10pass