NHM પોરબંદર ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન પોરબંદર દ્વારા કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેક્નીશ્યન, સ્ટાફ નર્સ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે, NHM પોરબંદર ભરતી 2022 વિષે સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખ પરથી તેમજ સત્માતાવાર જાહેરાતમાંથી માંહિતી મેળવી શકશો.
NHM પોરબંદર ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | NHM પોરબંદર ભરતી 2022 |
પોસ્ટ નામ | કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, ફાર્માસિસ્ટ અને અન્ય |
કુલ જગ્યા | 12 |
સંસ્થા | NHM પોરબંદર |
અરજી પ્રકાર | ઓફલાઈન |
આ પણ ખાસ વાંચો : NHM દેવભૂમિ દ્વારકા ભરતી 2022
નેશનલ હેલ્થ મિશન પોરબંદર ભરતી 2022
જે મિત્રો નેશનલ હેલ્થ મિશન પોરબંદર ભરતી માટે રાહ જોઈ રહ્યા છે તેઓ માટે ખુબ જ સારી તક છે. ભરતી લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબત નીચે મુજબ છે.
આ પણ ખાસ વાંચો : India Post Recruitment 2022 : ભારતીય પોસ્ટ વિભાગ ભરતી
પોસ્ટ નામ | સંખ્યા | શૈક્ષણિક લાયકાત | પગાર | વય મર્યાદા |
કોમ્યુનીટી હેલ્થ ઓફિસર | 03 | BAMS / GNM / B.Sc નસિંગની સાથે SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફીકેટ કોર્ષ ઇન કોમ્યુનીટી હેલ્થ (બ્રીજ કોર્ષ) કરેલ આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે અથવા CCCH નો કોર્ષ B.Sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B.Sc નર્સિંગના કોર્ષમાં જુલાઈ -2020થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ – 2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.Sc નર્સિંગના ઉમેદવારો. નર્સિંગ કાઉન્સીલીંગનું રજીસ્ટ્રેશન ફરજીયાત અને બેઝીક કોમ્પ્યુટર નોલેજ. | રૂ. 25,000/- ફિક્સ વધુમાં રૂ. 10,000/- સુધી પરફોર્મન્સ લીંક ઇન્સેન્ટીવ | – |
ફાર્માસિસ્ટ (RBSK) | 04 | ભારતીય કાયદાથી સ્થપાયેલ યુનિવર્સીટીમાંથી મેળવેલ ફાર્માસીમાંથી ડિગ્રી અથવા ફાર્મસીના ડીપ્લોમા અથવા સમકક્ષ. ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં નોંધાયેલ હોવા જોઈએ. કોમ્પ્યુટર બેઝીક નીલેજ. | રૂ. 13,000/- | વધુમાં વધુ 40 વર્ષ |
લેબોરેટરી ટેક્નીશ્યન (Civil Hospital) | 01 | બો.એસ.સી સાથે કેમીસ્ટ્રી / માઈક્રોબાયોલોજી અથવા એમ.એસ.સી. સાથે ઓર્ગેનીક કેમીસ્ટ્રી / માઈક્રોબાયોલોજી, ગુજરાત રાજ્ય દ્વારા માન્ય સંસ્થા અથવા મેડીકલ કોલેજ ખાતેનું લેબોરેટરી ટેક્નીશ્યન ટ્રેનીંગ કોર્ષનું પાસ થયેલ સર્ટીફીકેટ અને લેબોરેટરી ટેકનીશ્યના અનુભવ વાળાને પ્રાથમિકતા આપવામાં આવશે. | રૂ. 13,000/- | વધુમાં વધુ 58 વર્ષ |
સ્ટાફ નર્સ (24*7 પીએચસી) | 03 | બી.એસ.સી. નર્સિંગ પાસ સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન અથવા ડીપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મીડવાઈફરી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા ખાતેથી તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી. બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું પ્રમાણપત્ર હોવું જરૂરી. | રૂ. 13,000/- | વધુમાં વધુ 45 વર્ષ |
કોલ્ડ ચેઈન ટેકનીશ્યન | 01 | એસ.એસ.સી. પાસ, સરકારી આઈ.ટી.આઈ.માંથી એ.સી. એન્ડ રેફ્રીજરેશન રીપેરીંગ કોર્સ, મેઈન્ટેનન્સ ઓફ રેફ્રીજરેટર એન્ડ એ.સી.ના કામનો 2 વર્ષનો અનુભવ, એમ.એસ. ઓફીસ તથા કોમ્પ્યુટર બેઈઝીક નોલેજ. | રૂ. 10,000/- | મહત્તમ 40 વર્ષ |
આ પણ ખાસ વાંચો : SBI PO ભરતી 2022 @sbi.co.in
જાહેરાત પ્રસિદ્ધ થયાથી એક વર્ષ આ માન્યતા રેહેશે અને ભવિષ્યમાં આ જગ્યાઓમાંથી ખાલી પડેલ જગ્યા માટે અઠવાડિયાના દર ગુરુવારે વોક ઇન ઈન્ટરવ્યુ જીલ્લા પંચાયત, આરોગ્ય શાખા, પોરબંદર ખાતે ગોઠવવામાં આવશે.
નોંધ : આ ભરતીની માહિતી વિવિધ માધ્યમ દ્વારા પ્રાપ્ત થઇ છે તેથી ભરતીને લગતી માહિતી અને અન્ય વિગતો માટે ભરતીની સત્યતા તપાસો પછી જ અરજી કરો.
NHM પોરબંદર ભરતી 2022 પસંગી પ્રક્રિયા કઈ છે?
ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ પ્રમાણે થશે. (નિયમો મુજબ)
NHM પોરબંદર ભરતી 2022 અરજી કઈ ર્રીતે કરશો?
ઉમેદવારોએ વોક ઇન ઈન્ટરવ્યુ માટે તારીખ 28-09-2022ના રોજ આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત ભવન, એસ.ટી. બાજુમાં, પોરબંદર ખાતે સવારે 10:00 કલાકે હાજર રહેવાનું રહેશે. રજીસ્ટ્રેશનનો સમય સવારે 10 થી 12 સુધીનો રહેશે.
અરજી સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટો એલ.સી. તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ ઓરીજનલ સર્ટીફીકેટ, અનુભવના પ્રમાણપત્રો અને તેની નકલનો સેટ લાવવાનો રહેશે.
NHM પોરબંદર ભરતી 2022 ઈન્ટરવ્યુ તારીખ કઈ છે?
ઈન્ટરવ્યુ તારીખ : 28-09-2022
સમય : 10 કલાક
રજીસ્ટ્રેશન સમય : સવારે 10 થી 12 સુધી
સત્તાવાર જાહેરાત | અહીંથી વાંચો |
વોટ્સેપ ગ્રુપમાં જોડવા | અહી ક્લિક કરો |
