ONGC ભરતી 2022 @ongcindia.com

ONGC ભરતી 2022 : ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ONGC ભરતી 2022 વિષે સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખ તેમજ સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકશો.

ONGC ભરતી 2022

પોસ્ટ ટાઈટલONGC ભરતી 2022
પોસ્ટ નામAAE, કેમિસ્ટ, વગેરે
કુલ જગ્યા871
કંપની નામONGC
સ્થળભારત
અરજી શરૂ તારીખ22-09-2022
અરજી છેલ્લી તારીખ12-10-2022
સત્તાવાર વેબ સાઈટwww.ongcindia.com
અરજી પ્રકારઓનલાઈન

આ પણ ખાસ વાંચો : NHM પોરબંદર ભરતી 2022

ONGC વેકેન્સી 2022

જે મિત્રો ONGC ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા જે નીચે મુજબ છે.

પોસ્ટનું નામજગ્યાઓ
AAE641
જીઓલોજિસ્ટ39
કેમિસ્ટ55
જીઓફિઝિસ્ટીટ78
પ્રોગ્રામિંગ ઓફિસર13
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર32
ટ્રાન્સપોર્ટ ઓફિસર13

ONGC ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
AAEસંબંધિત ટ્રેડમાં એન્જીનીયરીંગ ની ડીગ્રી
જીઓલોજિસ્ટM.sc, M.tech માં 60% સાથે પેટ્રોલિયમ જીઓસાયન્સ અને જીઓલોજી ની ડીગ્રી
કેમિસ્ટકેમિસ્ટ્રી માં 60% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી
જીઓફિઝિસ્ટીટસંબંધિત વિભાગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી
પ્રોગ્રામિંગ ઓફિસરડિપ્લોમા/ડીગ્રી/MCA
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસરકોઈપણ ટ્રેડમાં એન્જીનીયરીંગની ડીગ્રી
ટ્રાન્સપોર્ટ ઓફિસરસંબંધિત ટ્રેડ માં એન્જીનીયરીંગ ની ડીગ્રી

વય મર્યાદા

AAE (Driling/Comenting)

  • Gen/EWS:- 28
  • OBC:- 31
  • SC/ST:- 33
  • PWD:- 38

અન્ય તમામ પોસ્ટ માટે

  • Gen/EWS:- 30
  • OBC:- 33
  • SC/ST:- 35
  • PWD:- 40

ONGC ભરતી અરજી ફી

Gen/OBC/EWSરૂ.300/-
SC/ST/PwDકોઈ ફી નહિ
આ પણ ખાસ વાંચો : વડોદરા GRD ભરતી 2022 @વડોદરા ગ્રામ્યમાં ગ્રામ રક્ષક દળ ભરતી 2022
  • રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી તારીખ 22 સપ્ટેમ્બર 2022 થી 12 ઓક્ટોબર 2022 સુધી કરી શકશે.
સત્તાવાર વેબસાઈટwww.ongcindia.com
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

ONGC ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે.

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે?

ONGC ભરતીની સત્તાવાર વેબસાઇટ www.ongcindia.com છે.

ONGC ભરતી 2022
ONGC ભરતી 2022

Leave a Comment