Tag Archives: ગુજ ઇન્ફો પેટ્રો લીમીટેડ

GIPL Recruitment 2022 : ગુજ ઇન્ફો પેટ્રો લીમીટેડ દ્વારા વિવિધ પદો પર ભરતી

GIPL Recruitment 2022 : ગુજ ઇન્ફો પેટ્રો લીમીટેડ GIPL એ તાજેતરમાં મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર ઓફિસર, સોફ્ટવેર એન્જિનિયર, સિનિયર સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન, ઓફિસર અને ઑફિસર ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે, લાયક ઉમેદવારો ૨૦.૦૭.૨૦૨૨ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રેહશે. GIPL Recruitment 2022 : જેઓ Guj Info Petro Limited , GIPL માં મેનેજર અને ઓફિસરની નોકરી શોધી રહ્યા છે.… Read More »