Tag Archives: દરિયામાં લો પ્રેશર સર્જાયું

દરિયામાં લો પ્રેશર સર્જાયું : રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

દરિયામાં લો પ્રેશર સર્જાયું : હવામાન વિભાગે પાંચથી સાત જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને આગાહી આપી છે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લો પ્રેશર બન્યું હોવાથી એની અસર ગુજરાત પર જોવા મળશે. ઉત્તર ઓડિશા પર એક લો-પ્રેશર સક્રિય થયું છે, જેને કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોન્સૂન ટ્રફ રચાયો… Read More »