Tag Archives: E FIR

E FIR Gujarat : ગુજરાત સરકાર દ્વારા એપ લોન્ચ કરવામાં આવી

E FIR Gujarat : કેંદ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહના વરદ હસ્તે તા. ૨૩/૦૭/૨૦૨૨ ના રોજ ગુજરાત પોલીસના સીટીઝ્ન પોર્ટલ અને સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશનની e-FIR સેવાનો પ્રારંભ થનાર હોઇ આજ રોજ ગુજરાત રાજ્યના ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી e-FIR અંગે માહિતગાર કરેલ હતી. E FIR Gujarat કોઈ પણ પ્રકારના પોલીસ NOC ની જરૂર પડે ત્યારે હવે… Read More »