India Post Recruitment 2022 : ભારતીય પોસ્ટ વિભાગ ભરતી
India Post Recruitment 2022 : ભારતીય પોસ્ટ વિભાગ ગ્રુપ સી પોસ્ટ માટે ભરતી કરી રહી છે. ઉમેદવારો અરજી ફોર્મ, પગાર, લાયકાત અને અન્ય વિગતો નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન માંથી મેળવી શકશે. ઈન્ડિયા પોસ્ટ ભરતી 2022 સંસ્થાનું નામ ભારતીય પોસ્ટ વિભાગ પોસ્ટનું નામ વિવિધ છેલ્લી તારીખ 19/10/2022 અરજી મોડ ઓફલાઈન ઈન્ડિયા પોસ્ટે MV મિકેનિક, MV ઈલેક્ટ્રિશિયન, પેઇન્ટર, વેલ્ડર… Read More »