Online PAN Application : ઘેર બેઠા પાન કાર્ડ મેળવો માત્ર ૧૦મિનિટ માં !
Online PAN Application : પાનકાર્ડએ આપણો એક મહત્વનો દસ્તાવેજ છે. બેંકથી લઈને, ઇન્કમ ટેક્સ ભરવા અને લોન લેવા સુધી પણ પાનકાર્ડ ફરજીયાત છે. પાનકાર્ડ વગર અમુક નાણાકીય વ્યવહારો અટકી જાય છે. હાલમાં એક સુવિધા શરું કરવામાં આવી છે, જેમાં આધાર કાર્ડની મદદથી ફક્ત 10 મિનિટમાં જ પાનકાર્ડ ઓનલાઈન કઢાવી શકાય છે. ઘેર બેઠા પાન કાર્ડ મેળવો માત્ર ૧૦મિનિટ… Read More »