Tag Archives: SSC CGL ભરતી 2022

SSC CGL ભરતી 2022 @ssc.nic.in

SSC CGL ભરતી 2022 : સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ ભરતી ૨૦૨૨ (SSC CGL) ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સત્તાવાર જાહેરાત તેની ઓફિશ્યલ વેબસાઈટ ssc.nic.in પર જાહેર કરશે. SSC CGL ભરતી 2022 વિષે સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખ દ્વારા તેમજ સ્ટાફ સિલેકશન કમીશન ની ઓફિશ્યલ વેબસાઈટ પરથી મેળવી શકશો. SSC CGL ભરતી 2022 નોટિફિકેશન: સ્ટાફ સિલેક્શન… Read More »