જાણો કઈ પ્રોડક્ટ પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
Flipkart Big Billion Days Sale
ફ્લીપકાર્ટ બીગ બીલયન ડે સેલ ૨૩ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી ચાલશે
ટીવી & એપ્ઇલાયન્લેસ તેમજ ઈલેક્ટ્રોનીક્સ & એસેસરીઝ પર ૮૦ % સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકેછે.
બ્યુટી પ્રોડક્ટ્સ, રમકડા, સ્પોર્ટસ તેમજ અન્ય ફેશન પ્રોડક્ટ્સ પર ૬૦ થી ૮૦ % સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકેછે.